Breaking News/ રાજકોટ: બાગેશ્વર ધામ વિવાદનો મામલો શ્રી રાજપૂત કરણી સેના આવ્યું મેદાને બાગેશ્વર દિવ્યદરબારને આપ્યું સમર્થન કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાનું સમર્થન હિન્દૂનો વિરોધ કર્યો તો જોવા જેવી થશે કરણી સેનાની ખુલ્લી ચેતવણી નિવેદન બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું

Breaking News