Rajkot/ રાજકોટ: બુટલેગરને આવ્યો હાર્ટએટેક કુખ્યાત બૂટલેગર નાગદાન ગઢવીને હાર્ટએટેક ક્રાઈમ બ્રાન્ચના કબજામાં હતો નાગદાન ગઢવી આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો દારૂના જથ્થામાં સપ્લાયર તરીકે ખુલ્યું હતું નાગદાનનું નામ ગત જાન્યુઆરીમાં થોરાળામાંથી પકડાયો હતો દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પૂર્વે જ લીધો હતો આરોપીનો કબજો દારૂના 6 જેટલા ગુનામાં ખુલી છે નાગદાનની સંડોવણી હાલ નાગદાનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું

Breaking News