Gujarat/ વડોદરામાં છ દિવસનું નવજાત ગૂમ થવાનો કિસ્સો , વડોદરાના લીલોડ ગામે 6 દિવસનું બાળક ગુમ , લીલોડ ગામના ભાવનગર વસાહતની ઘટના , માતા સાથે સુઈ રહેલું બાળક ગુમ , બાળકનું અપહરણ થયાનું પ્રાથમિક તારણ , પરિવારે વાઘોડિયા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Breaking News