Gujarat/ રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ , પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાને કોરોના, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, નીતિન ભારદ્વાજ, મનીશ ચાંગેલાને કોરોના સંક્રમિત

Breaking News