Gujarat/ રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ આગળ , કોંગ્રેસ અને આપના ઉમેદવારો પાછળ, વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ આગળ , ભાજપના તમામ ઉમેદવાર આગળ, જીત તરફ ભાજપનું પ્રયાણ , 2015માં વોર્ડ નંબર 7માં ભાજપ ની પેનલ જીતી હતી

Breaking News