Gujarat/ રાજકોટ મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય,મનપાના આરોગ્ય વિભાગના કર્મીઓ સંક્રમિત થતા નિર્ણય,આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ નહીં તેને લઇને નિર્ણય,આરોગ્ય વિભાગની કામગીરી અન્ય કર્મીઓને સોંપાઇ,મનપામાં સિનિયર-જુનિયર ક્લાર્કને સોંપાઇ આરોગ્ય કેન્દ્રની ફરજ,કોમ્પ્યુટર ઓપરેટરોને પણ આરોગ્ય કેન્દ્રની ફરજ સોંપી,મનપાના 287 કર્મીઓને આરોગ્ય કેન્દ્રની જવાબદારી સોંપી,મનપાના અધિકારીઓની રજા રદ્દ કરતા મ્યુ.કમિશ્નર

Breaking News