મેડિકલ ઓફિસર/ રાજકોટ: મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો, સિવીલ હોસ્પિટલનો મેડિકલ ઓફિસરે પીધો હતો દારૂ, સાહિલ ખોખર નામનો તબીબની કરાઇ ધરપકડ સિવીલ હોસ્પિટલમાં જ કરતો હતો દારૂનું સેવન

Breaking News