Not Set/ રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ આજથી શરૂ ફરી થયું પૂર્વવત, ખેલાડીઓ લાગ્યા પ્રેક્ટિસમાં

કાળમુખા કોરોનાનાં કારણે છેલ્લા 4 મહિના જેટલા લાંબા સમયથી રાજકોટવાસીઓ અને ખાસ કરી રાજકોટના રમતવીરો જે પ્રવૃતીથી અડગા રહેવા માટે મજબૂર બન્યા હતા, તે પ્રવૃતી ફરી પૂર્વવત થવાનાં સુખદ સમાચાર રાજકોટવાસી માટે આવી ગયા છે. જી હા, પાછલા લાંબા સમયથી બંધ રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ આજથી શરૂ ફરી પૂર્વવત થઇ ગયું છે.  લોકડાઉનમાં 4 મહિના બંધ રહ્યા બાદ આજથી રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ […]

Gujarat Others
f012fa587e70635f7c2dc491661f14d4 રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ આજથી શરૂ ફરી થયું પૂર્વવત, ખેલાડીઓ લાગ્યા પ્રેક્ટિસમાં

કાળમુખા કોરોનાનાં કારણે છેલ્લા 4 મહિના જેટલા લાંબા સમયથી રાજકોટવાસીઓ અને ખાસ કરી રાજકોટના રમતવીરો જે પ્રવૃતીથી અડગા રહેવા માટે મજબૂર બન્યા હતા, તે પ્રવૃતી ફરી પૂર્વવત થવાનાં સુખદ સમાચાર રાજકોટવાસી માટે આવી ગયા છે.

જી હા, પાછલા લાંબા સમયથી બંધ રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ આજથી શરૂ ફરી પૂર્વવત થઇ ગયું છે.  લોકડાઉનમાં 4 મહિના બંધ રહ્યા બાદ આજથી રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ ખુલ્યું હોવાથી રાજકોટનાં સ્પોર્ટસ પ્રેમીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ મુજબ જમકે પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. 

મનપા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ ખોલવાની જાહેરત કર્યા બાદ આજે રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ ખલી દેવામાં આવતા રંગીલા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેલાડીઓ પ્રેક્ટિસ અને કોચીંગ માટે આવે છે અને રાજકોટ રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ પૂર્વે દેશનું નામ રોશન કરતા અનેક ખેલાડીઓ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews