ફરાર/ રાજકોટ: વેપારીનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર વેપારીનું 450 ગ્રામ સોનુ લઇ કારીગર થયો ફરાર છેલ્લા 8 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો બંગાળી કારીગર 29 વર્ષથી વેપારી કરી રહયા છે સોની બજારમાં કામ રૂ. 33.78 લાખના સોના સાથે બંગાળી કારીગર થયો ફરાર વેપારીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કારીગર મુમતાજ અલી શેખ સામે નોંધાવી ફરિયાદ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી

Breaking News