Rajkot/ રાજકોટ: બાળકી સાથે દુષ્કર્મના આક્ષેપનો કેસ થાનગઢમાં મૃત બાળકી સાથે દુષ્કર્મનો છે આક્ષેપ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક રીપોર્ટ આવ્યો પ્રાથમિક રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું બાળકીને કોઇ ઇજાના નિશાન નથી. મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે થશે કાર્યવાહી મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસ તપાસ

Breaking News