Gujarat/ રાજકોટ શહેર કોંગ્રેસમાં મનપાની ચૂંટણી પહેલા ભંગાણ, રાજકોટ શહેરમાંથી યોગેન્દ્રસિંહ રાણાએ આપ્યું રાજીનામુ, યોગેન્દ્રસિંહ રાણા વોર્ડ નંબર 12નો જાણીતો ચહેરો , સેન્સમાં બાયોડેટા ન આપવા જવા દેતા થયા નારાજ

Breaking News