Breaking News/ રાજકોટ: RSS પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ, વિનોદ કેપ્ટન ઘેરવાડા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, ઉપલેટાનો વતની છે વિનોદ ઘેરવાડા, સો.મીડિયા પર વિનોદ ઘેરવાડાએ મુક્યો હતો વીડિઓ, વીડિઓમાં સંઘને ખરાબ રીતે ચીતરવા કર્યો હતો પ્રયાસ, વીડિઓને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ  

Uncategorized
Breaking News