રાજ્યના 125 તાલુકામાં વરસાદ/ રાજયના 125 તાલુકામાં વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો ભાવનગરના ઘોઘા તાલુકામાં 3 ઇંચ વરસાદ સાયલા, ભરૂચ, ધોરાજીમાં 2-2 ઇંચ વરસાદ 21 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 99 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

Breaking News