Gandhinagar/ રાજયની સૌથી મોટી હોળી પ્રગટાવાઇ પાલજગામમાં સૌથી મોટી હોળીનુ આયોજન હોલિકા દહન વખતે અંગારા પર ચાલવાની પ્રથા પ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે હોળીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

Breaking News