Not Set/ રાજસ્થાનના જમીન અધિગ્રહણ મામલે, ખેડૂતોનો અનોખો વિરોધ

રાજસ્થાનના જયપુરની એક સરકારી આવાસીય યોજના માટે ખેતીની જમીન અધિગ્રહણને લઈને ખેડૂતોમાં રોષ છે. આ આંદોલનની આગેવાની સંઘર્ષ સમિતિ સંયોજક નગેન્દ્ર સિંહ કરી રહ્યા છે. તેઓએ સરકારના પ્રધાનોથી માંડીને મુખ્યપ્રધાન સુધી તમામને રજૂઆત કરી. પરંતુ હજુ સુધી પરિણામ આવ્યું નથી. ખેડૂતોએ અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ તંત્ર સામે અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે […]

Top Stories India
aa Cover 6jn8tlgdsoq2qdabmiodb1k9u0 20171003125835.Medi રાજસ્થાનના જમીન અધિગ્રહણ મામલે, ખેડૂતોનો અનોખો વિરોધ

રાજસ્થાનના જયપુરની એક સરકારી આવાસીય યોજના માટે ખેતીની જમીન અધિગ્રહણને લઈને ખેડૂતોમાં રોષ છે. આ આંદોલનની આગેવાની સંઘર્ષ સમિતિ સંયોજક નગેન્દ્ર સિંહ કરી રહ્યા છે. તેઓએ સરકારના પ્રધાનોથી માંડીને મુખ્યપ્રધાન સુધી તમામને રજૂઆત કરી. પરંતુ હજુ સુધી પરિણામ આવ્યું નથી.

613914 rajasthan farmers રાજસ્થાનના જમીન અધિગ્રહણ મામલે, ખેડૂતોનો અનોખો વિરોધ

ખેડૂતોએ અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ તંત્ર સામે અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે અને તેઓ ખાડામાં બેસી ગયા છે.

rajsthan farmers 7 રાજસ્થાનના જમીન અધિગ્રહણ મામલે, ખેડૂતોનો અનોખો વિરોધ

ત્યારે ખેડૂતોએ ગરદન સુધીના ખાડા બનાવી તેમા ઉભા રહીને સત્યાગ્રહ શરૂ કર્યો. 22 જેટલા ખેડૂતો આ સત્યાગ્રહમાં જોડાયા છે.