Not Set/ વિશ્વની સૌથી મોટી સોનાની વીંટી, કિંમત જાણીને રહી જશો દંગ

ચીનની શંઘાઈમાં દુનિયાની સૌથી મોટી સોનાની વીંટી પ્રદર્શિત કરવામાં આવી છે. મેમાં આ વીંટીનો ગિનિજ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનું વજન 82.2 કિલોગ્રામ અને કીંમત 29.73 કરોડ રૂપિયા છે. ચીની કંપનીએ બનાવી છે. આ વીંટીને દુનિયાની સૌથી મોટી ગોલ્ડ રિંગ ગણાવતા ગિનિજ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની શુદ્ધતા 99.99 ટકા […]

Top Stories
16101604 વિશ્વની સૌથી મોટી સોનાની વીંટી, કિંમત જાણીને રહી જશો દંગ

ચીનની શંઘાઈમાં દુનિયાની સૌથી મોટી સોનાની વીંટી પ્રદર્શિત કરવામાં આવી છે. મેમાં આ વીંટીનો ગિનિજ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનું વજન 82.2 કિલોગ્રામ અને કીંમત 29.73 કરોડ રૂપિયા છે.

16101603 વિશ્વની સૌથી મોટી સોનાની વીંટી, કિંમત જાણીને રહી જશો દંગ

ચીની કંપનીએ બનાવી છે. આ વીંટીને દુનિયાની સૌથી મોટી ગોલ્ડ રિંગ ગણાવતા ગિનિજ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની શુદ્ધતા 99.99 ટકા છે.

અગાઉ દુનિયાની સૌથી મોટી વીંટીને દુબઈના ડેરા ગોલ્ડ સૌક બજારમાં રજૂ કરવામાં આવી હતી. આ વીંટીમાં 5.1 કિલોગ્રામના સ્ટોન્સ જડવામાં આવ્યા હતા. 2000માં તેની કીંમત 5.47 લાખ ડૉલર હતી, જે ત્યારે વધીને 30 લાખ ડૉલર થઈ ગઈ છે. 2000માં જ્યારે સોનાની કિંમત 250 ડૉલર પ્રતિ ઔંસ હતી, ત્યારે સઉદી અરબના આભૂષણ નિર્માતા તૈયબાએ તેને બનાવી હતી.