Not Set/ Union Budget 2020/  નવી શિક્ષણ નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તો આરોગ્ય ક્ષેત્ર માટે રૂપિયા 69 હજાર કરોડની જોગવાઈ

150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ માર્ચ 2021 સુધીમાં એપ્રેન્ટિસશિપ અભ્યાસક્રમો શરૂ કરવાની દરખાસ્ત કરી છે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટીની દરખાસ્ત કરવામાં આવી છે. વંચિત લોકો માટે ડિગ્રી કક્ષાના ઓનલાઇન શિક્ષણ કાર્યક્રમ તો સાથે સાથે ભારત-અધ્યયન અભ્યાસ અધ્યયન કાર્યક્રમ અંતર્ગત એશિયા અને આફ્રિકામાં કાર્ય કરશે. શિક્ષણ ક્ષેત્ર માટે આશરે 99,300 કરોડ રૂપિયાની દરખાસ્ત. કૌશલ […]

Top Stories India
budget 3 Union Budget 2020/  નવી શિક્ષણ નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તો આરોગ્ય ક્ષેત્ર માટે રૂપિયા 69 હજાર કરોડની જોગવાઈ

150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ માર્ચ 2021 સુધીમાં એપ્રેન્ટિસશિપ અભ્યાસક્રમો શરૂ કરવાની દરખાસ્ત કરી છે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટીની દરખાસ્ત કરવામાં આવી છે. વંચિત લોકો માટે ડિગ્રી કક્ષાના ઓનલાઇન શિક્ષણ કાર્યક્રમ તો સાથે સાથે ભારત-અધ્યયન અભ્યાસ અધ્યયન કાર્યક્રમ અંતર્ગત એશિયા અને આફ્રિકામાં કાર્ય કરશે.

શિક્ષણ ક્ષેત્ર માટે આશરે 99,300 કરોડ રૂપિયાની દરખાસ્ત. કૌશલ વિકાસ માટે રૂ .3 હજાર કરોડની દરખાસ્ત. મેડિકલ કોલેજો જાહેર ખાનગી ભાગીદારીના મોડેલ પર બનાવવામાંની જાહેરાત કરવામાં આવી છે.

ભારત બજેટ 2020: સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડનો પ્રસ્તાવ

આરોગ્ય ક્ષેત્ર માટે રૂપિયા 69 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમારી સરકાર ઓડીએફ પ્લસ માટે પ્રતિબદ્ધ છે. 2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. જન જીવન મિશન માટે 3.60 લાખ કરોડની મંજૂરી આપવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.