Breaking News/ રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાનો મામલો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આગની ઘટનાની લીધી નોંધ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, હોસ્પિટલમાં આગ લાગ્યા સમાચાર મળ્યા:અમિત શાહ, દર્દીઓને શક્ય તમામ મદદ કરવામાં આવશે:અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી જાણકારી  

Breaking News