હવામાનમાં પલટો/ રાજ્યના ખેડૂતોની ફરી વધશે ચિંતા હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરાઈ આગાહી 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી હજુ 24 કલાક ગરમીનો પ્રકોપ જોવા મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

Breaking News