Gujarat/ રાજ્યના તમામ જિલ્લામાં લોકપાલની કવાયત, તમામ જિલ્લાઓમાં લોકપાલની કરાશે નિમણૂંક, આગામી દિવસોમાં રાજ્ય સરકાર કરશે લોકપાલની નિમણૂંક, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી દરખાસ્ત , કેન્દ્ર ની મંજૂરી બાદ કરવામાં આવશે નિમણૂંકો

Breaking News