Mehasana News: મહેસાણામાં વિસનગરના પેઢી ધરાવતા વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો છે. નરેન્દ્ર શાહ નામના વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો છે. તેણે ધી કુકરવાડા નાગરિક સહકારી બેન્કને ચૂનો લગાવ્યો છે. તેના કૌભાંડની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેણે પેઢી પર ધિરાણ મેળવ્યું હતું, પણ બેન્કમાં જમા કરાવ્યું ન હતું.
આટલું જ નહી બેન્કનું લાખો રૂપિયાનું ધિરાણ બાકી હોવા છતાં પણ તેણે પેઢી વેચી મારી હતી. આમ તેણે બેન્કને 65 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. વેપારી સામે વિસનગરમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ