Breaking News/ રાજ્યના વિદ્યાસહાયકો માટે સારા સમાચાર: વિધાસહાયકો પણ હવે આંતરિક બદલી કેમ્પનો લાભ લઈ શકશે, 5 વર્ષ નોકરી પૂર્ણ કરી હોય તે શિક્ષકો બદલી માટે અરજી કરી શકશે, અગાઉ 10 વર્ષ એક જ તાલુકામાં નોકરી કરી હોય તેવા શિક્ષકોને જ લાભ મળતો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે પરિપત્રમાં કર્યો સુધારો

Breaking News