Gujarat/ રાજ્યના 12 IPS ની બદલી ચૂંટણી પહેલા બદલીનો દૌર એન. એન. ચૌધરી ટ્રાફિક એડી. કમિશ્નર, અમદાવાદ આર. ટી. સુસરા SP મરીન ટાસ્ક ફોર્સ, હજીરા મુકેશ પટેલ SP CID ક્રાઈમ, ગાંધીનગર એચ. કે. પટેલ SP MT સેક્શન, ગાંઘીનગર ઉષા રાડા કમાન્ડન્ટ SRP બન્યા કોમલ વ્યાસ DCP પોલીસ કંટ્રોલ રૂમ, અમદાવાદ કાનન દેસાઈ DCP ઝોન-4, અમદાવાદ બળદેવસિંહ વાઘેલા DCP ટ્રાફિક એડમીન, અમદાવાદ ભક્તિ ઠાકર DCP ઝોન-1, સુરત એ. જી. ચૌહાણ પ્રિન્સીપાલ SPA, કરાઈ પિનાકિન પરમાર DCP ઝોન-3, સુરત હેતલ પટેલ DCP સ્પેશયલ બ્રાંચ, સુરત

Breaking News