કથળતી શિક્ષણવ્યવસ્થા/ રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર IASનું ટ્વીટ IAS ધવલ પટેલે વ્યક્ત કરતું કર્યું ટ્વીટ ટ્વીટ કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી શાળા પ્રવેશઉત્સવમાં અધિકારીએ લીધી શાળાની મુલાકાત જે શાળાઓની મુલાકાત લીધી તેમની દયનિય હાલત છોટાઉદેપુરના 6 ગામની શાળાનો રિપોર્ટ મોકલ્યો શાળાઓનો રિપોર્ટ પ્રા.શિક્ષણને મોકલ્યો શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું ધો.8 ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા ન આવડતા હોવાનો કર્યો ઉલ્લેખ બાળકોને ખરાબ શિક્ષણ આપી અન્યાય કરીએ છીએઃ ધવલ પટેલ આદીવાસીઓ સાથે છળ કરવુંએ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા

Breaking News