Not Set/ રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કર્યું ધ્વજવંદન, CM રૂપાણી સાથે ખુલી જીપમાં લોકોનું કર્યુ અભિવાન

આણંદઃ 68 પ્રજાસત્તાક પર્વની નિમિતે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આણંદના વિધ્યાનગર શાસ્ત્રી મેદનામાં ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુલી જીપમાં રાજ્યપાલ સાથે લોકોનું અભિવાદન જીલ્યું હતું. દેશના 68 પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજ્ય પોલીસ જવાનો દ્વારા પરેડ કરીને વિવિધ કરતબો દેખાડવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ સાસ્કૃતિક પરંપરાની ઝાંખી કરાવતા […]

Uncategorized
C3AbXYYXEAARjPw 3 રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કર્યું ધ્વજવંદન, CM રૂપાણી સાથે ખુલી જીપમાં લોકોનું કર્યુ અભિવાન

આણંદઃ 68 પ્રજાસત્તાક પર્વની નિમિતે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આણંદના વિધ્યાનગર શાસ્ત્રી મેદનામાં ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુલી જીપમાં રાજ્યપાલ સાથે લોકોનું અભિવાદન જીલ્યું હતું. દેશના 68 પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજ્ય પોલીસ જવાનો દ્વારા પરેડ કરીને વિવિધ કરતબો દેખાડવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ સાસ્કૃતિક પરંપરાની ઝાંખી કરાવતા ટેબ્લોની જોડાયા હતા.