Gujarat/ રાજ્યભરમાં આંગડિયા પેઢી 3જી મે સુધી બંધ, રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આંગડિયા પેઢી બંધ રહેતા રોકડની અછત સર્જાશે, નાના રોકડનો ધંધો કરનારને મોટી તકલીફ પડશે, આંગડિયા પેઢી બંધ રહેતા કરોડોનાં વ્યવહારને થશે અસર

Breaking News