Not Set/ રાજ્યભરમાં સ્વાઈનફલુનો કહેર

રાજ્યભરમાં સ્વાઈનફલુનો કહેર જોવા મળી રહ્યો છ ત્યારે સુરતમાં હવે 8 માસની બાળકી સ્વાઇન ફલૂનો ભોગ બની છે.. મહત્વનુ છે કે સ્વાઇન ફલૂના શહેરમાં વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે.. જ્યારે હજી પણ 11 દર્દીની હાલત ગંભીર છે.. જો કે તંત્ર દ્વાર સ્વાઈન ફ્લુન ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે..

Gujarat
msid 59619854width 400resizemode 4NBT image રાજ્યભરમાં સ્વાઈનફલુનો કહેર