Gujarat/ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી, ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી,દિવ,રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે, સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણમાં પણ આગાહી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી, ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે

Breaking News
Breking News 1 9 રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી, ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી,દિવ,રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે, સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણમાં પણ આગાહી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી, ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે