Gujarat/ રાજ્યમાં આજે તબીબોની હડતાળ મોકૂફ, એક દિવસ માટે હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય, આરોગ્ય મંત્રી સાથે યોજાશે તબીબોની બેઠક, બેઠકમાં ઉકેલ ન આવે તો ઉતરશે હડતાળ પર, ઉકેલ ન આવે તો આવતીકાલથી હડતાળ

Breaking News