Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6097 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ, સુરત શહેરમાં 1778, વડોદરામાં 410 કેસ, રાજકોટમાં 191, વલસાડમાં 251 કેસ, નવસારીમાં 107 અને ગાંધીનગરમાં 131, છેલ્લા 24 કલાકમાં 1539 લોકો ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 32469, રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,64,811, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,25,702, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 28 કેસ નોંધાયા

Breaking News