Gujarat/ રાજ્યમાં કોરોના ફરી બેકાબુ, રાજ્યમાં કોરોનાનાં નવા 775 કેસ, 24 કલાકમાં 579 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં 2 દર્દીઓનાં થયાં મૃત્યુ, રાજ્યમાં હાલ કોરોનાનાં 4200 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા પર

Breaking News