Gujarat/ રાજ્યમાં ખેડૂતોને વીજળી આપવાના દાવા પોક્ળ, 82,984 કૃષિ વિષયક વિજ જોડાણ માટેની અરજીઓ પડતર, બનાસકાંઠામાં 10,913, દ્વારકામાં 4957 અરજીઓ પડતર, સુરેન્દ્રનગરમાં 4308, અમદાવાદમાં 3227 અરજીઓ પડતર, વર્ષ કરતા વધુ સમયથી 14,698 અરજીઓ પડતર

Breaking News