Breaking News/ રાજ્યમાં ભારે વરસાદને પગલે રવિવારે યોજાનારી સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની પરીક્ષા મોકૂફ, લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરાશે

Breaking News