Gujarat Rains/ રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બની, ગઈકાલ સાંજથી માંડી આખી રાત શહેરમાં વરસ્યો વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભારે તેમજ માધ્યમ વરસાદ, આજે વહેલી સવારે પણ વરસાદી વાતાવરણ યથાવત, શહેરના મેમનગર, ભુયંગદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ, અમદાવાદના ગોતા, વાડજ, અખબારનગરમાં વરસાદ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ, SG હાઇવે, ઇસ્કોન, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, બોપલ, આંબલી, ઘુમા વિસ્તારમાં પણ વરસાદ, હવામાન વિભાગે આપ્યું છે 9 જિલ્લામાં એલર્ટ

Breaking News
Breaking image 4 રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બની, ગઈકાલ સાંજથી માંડી આખી રાત શહેરમાં વરસ્યો વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભારે તેમજ માધ્યમ વરસાદ, આજે વહેલી સવારે પણ વરસાદી વાતાવરણ યથાવત, શહેરના મેમનગર, ભુયંગદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ, અમદાવાદના ગોતા, વાડજ, અખબારનગરમાં વરસાદ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ, SG હાઇવે, ઇસ્કોન, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, બોપલ, આંબલી, ઘુમા વિસ્તારમાં પણ વરસાદ, હવામાન વિભાગે આપ્યું છે 9 જિલ્લામાં એલર્ટ