Gujarat/ રાજ્યમાં શહેર અને જિલ્લાના જનસેવાકેન્દ્ર શરૂ થશે, 5 જૂનથી જનસેવાકેન્દ્રો થઇ શકે શરૂ, એસઓપીનું કડક પાલન કરાશે, સેવાસદનમાં પ્રવેશ માટે માસ્ક ફરજીયાત, સામાજિક દૂરીના નિયમનું પાલન ફરજીયાત, નાગરિકોના પ્રશ્ન નિવારવા જનસેવાકેન્દ્ર કાર્યરત, કોરોના કારણ એક મહિનાથી કેન્દ્રો છે બંધ, જનસેવાકેન્દ્ર શરૂ થતાં લોકોને થશે રાહત

Breaking News