Gujarat/ રાજ્યમાં શેરી ગરબાને સરકારે આપી મંજૂરી , ક્લબ અને પાર્ટીપ્લોટમાં ગરબાની મંજૂરી નહીં , રાત્રે 12 કલાકે ગરબા પૂર્ણ કરવાના રહેશે , ગૃહ વિભાગ દ્વારા થોડીવારમાં કરાશે સત્તાવાર જાહેરાત , રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ , 8 મહાનગરોમાં છે રાત્રિ કરફ્યૂ અમલી

Breaking News