National/ રાજ્યોને કેન્દ્ર આપશે 47541 કરોડ રૂપિયા, નાણા મંત્રી, મુખ્યમંત્રીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, માસિક હપ્તા સિવાય વધારાની રકમ મળશે, રાજ્યોને કુલ રૂ. 95,082 કરોડ મળશે, 28 નવેમ્બરના સ્થાને 22 નવેમ્બરે હપ્તો અપાશે

Breaking News