Gujarat/ રાજ્ય સરકારનો પણ મહત્વનો નિર્ણય,કોરોના દરમ્યાન માતાપિતા ગુમાવનાર બાળકો માટે પેકેજ,મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત,નિરાધાર બાળકોની સંભાળ લેશે,18 વર્ષ સુધી બાળક દીઠ 4000ની દર મહિને સહાય,21 થી 24 વર્ષ સુધીનાને માસિક 6000 અપાશે,વિદેશમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા,મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50 ટકા રાહત અપાશે,નિરાધાર કન્યાઓને અભ્યાસ માટે ખર્ચ અપાશે,કન્યાઓને લગ્ન માટે પણ સહાય અપાશે

Breaking News