Not Set/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય/ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતો નવરાત્રિ મહોત્સવ નહીં ઉજવાય

  મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારી ને કારણે આ વર્ષે  આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન  રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષા નો નવરાત્રી મહોત્સવ  નહિ ઉજવવા નો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર […]

Uncategorized
c6d40b9a8af833a62c241be78dcfb2d0 રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય/ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતો નવરાત્રિ મહોત્સવ નહીં ઉજવાય
 

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારી ને કારણે આ વર્ષે  આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન  રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષા નો નવરાત્રી મહોત્સવ  નહિ ઉજવવા નો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષા નો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

નોધનીય છે કે, રાજ્ય સરકારના અથાક પ્રત્યનો છતાય રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં સંક્રમીતોની સંખ્યા ૧.૨૫ લાખને પાર કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.