Gujarat/ રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ હોવાની કબુલાત કરી, રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર, હવે મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડનાર સામે કાર્યવાહી, લોકોને અગવડ પડે તે રીતે ધ્વની પ્રદુષણ નહી કરાય, સરકારના નિયમો ધાર્મિક સંસ્થાઓને પણ લાગુ પડશે

Breaking News
Breking News 1 7 રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ હોવાની કબુલાત કરી, રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર, હવે મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડનાર સામે કાર્યવાહી, લોકોને અગવડ પડે તે રીતે ધ્વની પ્રદુષણ નહી કરાય, સરકારના નિયમો ધાર્મિક સંસ્થાઓને પણ લાગુ પડશે