છેડતી/ રાણપુર: વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો, રાણપુર રહ્યુ સજ્જડ બંધ, દુકાનો હોસ્પિ.સહિત તમામ ધંધા રહ્યા બંધ, ધો-6માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અડપલા, શાળા શિક્ષકે કર્યા હતા અડપલા, પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

Breaking News