Not Set/ રામજસ કોલેજ વિવાદઃ કારગીર શહીદની પુત્રીએ રેપની ધમકીનો લગાવ્યો આરોપ, સહેવાગે સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ  ગુરમહેરનો આરોપ છે કે તેને ABVP સમર્થકો દ્વારા રેપની ધમકી મળી રહી છે. ગુરમહેરે એમ પણ કહ્યું છે કે હું રેપની ધમકીથી ડરતી નથી. પોતાના ટ્વીટરગિરી માટે જાણિતા સહેવાગ એક વાર ફરી પોતાના ટ્વીટરથી ચર્ચામાં આવી ગયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે રવિવારે ટ્વીટર પર પોતાની એક તસ્વીર શેર કરી અને યૂજર્સે તેને […]

Uncategorized
રામજસ કોલેજ વિવાદઃ કારગીર શહીદની પુત્રીએ રેપની ધમકીનો લગાવ્યો આરોપ, સહેવાગે સાધ્યું નિશાન
નવી દિલ્હીઃ  ગુરમહેરનો આરોપ છે કે તેને ABVP સમર્થકો દ્વારા રેપની ધમકી મળી રહી છે. ગુરમહેરે એમ પણ કહ્યું છે કે હું રેપની ધમકીથી ડરતી નથી. પોતાના ટ્વીટરગિરી માટે જાણિતા સહેવાગ એક વાર ફરી પોતાના ટ્વીટરથી ચર્ચામાં આવી ગયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે રવિવારે ટ્વીટર પર પોતાની એક તસ્વીર શેર કરી અને યૂજર્સે તેને દિલ્હી યૂનિવર્સિટીની કોલેજની ઘટના સાથે જોડી દીધી હતી. તેમા અભિનેતા રણદીપ હુડ્ડા પણ ટ્વીટર પર કુદી પડ્યા હતા. ગુરમેહરે આનો જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે, તમે પણ સ્ટૂડેન્ટ પર હૂમલો કરનાર લોકોમાં શામેલ થઇ ગયા.

દિલ્હી યૂનિવર્સિટીના રામજસ કોલેજમાં થયેલા હંગામા બાદ યુનિવર્સિટીનો માહોલ બદલાયેલો છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે એક ટ્વીટ કરીને આ મામલાને નવો મોડ આપી દિધો છે. સહેવાગે રવિવારે ટ્વીટ કરીને  તસ્વીર શેર કરીને જેમા લખ્યું હતું કે, ‘બે સદી મે નહી મારા બેટે માર્યા હતા’