વડોદરા શોભાયાત્રામાં પથ્થરમારો કેસ/ રામનવમી યાત્રા પર પથ્થરમારાનો મામલો કેન્દ્રીય એજન્સીએ વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો પોલીસ બંદોબસ્ત હોવા છતાં તમામ વિગતો મંગાવી પથ્થરમારો કેવી રીતે થયો તે વિગતો મંગાવી 3 કલાકમાં 4 સ્થળો પર થયો હતો પથ્થરમારો સીટી પો. સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ઉમેરાઇ કલમ ધાર્મિક માન્યતાનું દ્વેષભાવ રાખીને અપમાન કરવાની કલમ

Breaking News