Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક દિવસના પ્રવાસે લેહમાં પહોચ્યા છે

રામનાથ કોવિંદ સેનાના ક્રાર્યક્રમ પહેલા લેહ પહોચ્યા છે… રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે સવારે વાયુસેનના વિમાનથી લેહમાં એરફોર્સના સ્ટેશન પર પહોચ્યા.. આ દરમ્યાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ… ત્યાર બાદ હવે રામનાથ કોવિંદ સેનના લદ્દાખ સ્કોટમાં જશે.. ત્યાં રાષ્ટ્રપતિ ગાર્ડ ઓફ ઓર્નર સાથે લદ્દાખ સ્કોઉટમાં ધ્વજ પ્રદાન કરશે… આ ઉપરાંત સેનાના જવાનો સાથે ચા પણ પીશે… […]

India
vlcsnap 2017 08 21 13h47m26s319 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક દિવસના પ્રવાસે લેહમાં પહોચ્યા છે

રામનાથ કોવિંદ સેનાના ક્રાર્યક્રમ પહેલા લેહ પહોચ્યા છે… રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે સવારે વાયુસેનના વિમાનથી લેહમાં એરફોર્સના સ્ટેશન પર પહોચ્યા.. આ દરમ્યાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ… ત્યાર બાદ હવે રામનાથ કોવિંદ સેનના લદ્દાખ સ્કોટમાં જશે.. ત્યાં રાષ્ટ્રપતિ ગાર્ડ ઓફ ઓર્નર સાથે લદ્દાખ સ્કોઉટમાં ધ્વજ પ્રદાન કરશે… આ ઉપરાંત સેનાના જવાનો સાથે ચા પણ પીશે… સેના અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિનની યાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે… મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે રાષ્ટ્રપતિનો આ પ્રવાસ મહત્વપુર્ણ થઈ શકે છે… રાષ્ટ્રપતિ અને દેશના સર્વોચ્ય સેનાપતિ દ્વારા ચીન બોર્ડર પર સંકેત આપવામાં આવ્યા છે કે તમે કાયદામાં રહેશો તે ફાયદામાં રહશો.