Gujarat/ રાહત કામગીરી માટે IAS અધિકારીઓની નિમણૂંક, સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ માટે નિમણૂંક થઇ, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ, વિપુલ મિત્રાને ગીર સોમનાથની જબાવદારી, મુકેશ પુરીને ભાવનગરની જબાવદારી, કમલ દયાનીને જૂનાગઢની જબાવદારી, મનોજ અગ્રવાલને અમરેલીની જબાવદારી

 

Breaking News