Not Set/ રાહુલગાંધી ની કાર પર હુમલો કરનાર ધ્વજવંદન માં હાજર રહ્યો.

બનાસકાંઠાના ધાનેરામાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી.જ્યા રાહુલ ગાંધીની કાર પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી પણ હાજર રહ્યા હતા.આરોપી ભગવાનભાઈ પટેલ અને મુકેશ ઠક્કર બંને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા કરાયેલી અરજીમાં ચાર નામ જણાવવામાં આવ્યા હતા.જેમાં મુખ્ય આરોપી […]

Gujarat India
vlcsnap 2017 08 15 14h17m33s166 રાહુલગાંધી ની કાર પર હુમલો કરનાર ધ્વજવંદન માં હાજર રહ્યો.

બનાસકાંઠાના ધાનેરામાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી.જ્યા રાહુલ ગાંધીની કાર પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી પણ હાજર રહ્યા હતા.આરોપી ભગવાનભાઈ પટેલ અને મુકેશ ઠક્કર બંને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા કરાયેલી અરજીમાં ચાર નામ જણાવવામાં આવ્યા હતા.જેમાં મુખ્ય આરોપી હુમલો કરનાર જયેશ દરજી હતો…જે હાલ જામીન પર મુક્ત છે.જ્યારે અન્ય બે આરોપી ભાજપના ભગવાનભાઈ પટેલ અને મુકેશ ઠક્કર બંને ફરાર હતા.