Not Set/ રાહુલ-અખિલેશની સંયક્ત પ્રેસ કોન્ફરન્સ, કહ્યું મોદને બીજાના બાથરૂમમાં ઝાંખતા જ આવડે છે, ‘મન કી બાત’ કરે છે ‘કામની વાત’ નથી કરતા

નવી દિલ્હીઃ પીએમ મોદીના ‘રેનકોટ’, ‘જન્મપત્રી’ અને ‘ગુગલ’ વાળા નિવેદન પર કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આજે લખનઉમાં સુયંક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જેમા બંને પક્ષોના સંયુક્ત કાર્યક્રમ જાહેર કર્યો હતો. રાહુલ ગાંધીએ અંહી પીએમ મોદી પર નિશા સાધતા કહ્યું હતું કે, પીએમ મોદીન ફક્ત ગુગલ પર સર્ચ […]

India
rahul and રાહુલ-અખિલેશની સંયક્ત પ્રેસ કોન્ફરન્સ, કહ્યું મોદને બીજાના બાથરૂમમાં ઝાંખતા જ આવડે છે, 'મન કી બાત' કરે છે 'કામની વાત' નથી કરતા

નવી દિલ્હીઃ પીએમ મોદીના ‘રેનકોટ’, ‘જન્મપત્રી’ અને ‘ગુગલ’ વાળા નિવેદન પર કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આજે લખનઉમાં સુયંક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જેમા બંને પક્ષોના સંયુક્ત કાર્યક્રમ જાહેર કર્યો હતો. રાહુલ ગાંધીએ અંહી પીએમ મોદી પર નિશા સાધતા કહ્યું હતું કે, પીએમ મોદીન ફક્ત ગુગલ પર સર્ચ કરવું અને બીજાના બાથરૂમમાં ઝાંખવાનું પસંદ કરે છે. તેમજ પીએમના જન્મપત્રીના નિવેનદનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તેણને જે જન્મપત્રીકા કાઢવી હોય તે કાઢી લે. તેમણે કહ્યું હતું કે અમે યૂપીમાં યુવાનોની સરકાર ઇચ્છી રહ્યા છીએ. યૂપીના વિકાસ માટે 10 એજન્ડા બનાવવામાં આવ્યા છે.

આ 10 એજેન્ડાથી આગળ જઇને કામ કરશે. અમે કિશાનોની મદદ કરીશું. અમારી સરકાર ભાઇચારાની સરકાર છે. યૂપીમાં સબકા સાથ સૌની સરકાર હોવી જોઇએ. કેન્દ્રના 2 કરોડ યુવાનોને રોજગારીનું વચન ખોટુ છે.યૂપીના 99 ટકા સીટ પર કોઇ સમસ્યા નથી.

અખિલેશ યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, અમુક લોકોને ‘મન કી બાત’ કરતા જ આવડે છે. કામની વાત કરતા જ નથી. યૂપીના લોકો હજી અચ્છે દિનના રાહ જોઇ રહ્યા છે.