Not Set/ રાહુલ અને મોદી વચ્ચે જૂબાની જંગ, યુવાઓને જવાબ આપવો પડશેઃ રાહુલ

નવી દિલ્હીઃ યૂપીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની રાજકીય જંગી જામી છે. ઉત્તર પ્રદેશમાં ચુંટણી નજીક હોવાથી બંને નેતાઓ એક બાદ એક સભા કર રહ્યા છે. નરેંન્દ્ર મોદીએ બીએચયુમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મિમિક્રી કરી હતી. રાહુલે તેનો જવાબ બહારઇચની સભામાં આપ્યો હતો. રાહુલે જણાવ્યું હતુ કે, મે પીએમ મોદી પાસે તેમના કભ્રષ્ટાચારનો જવાબ […]

Uncategorized

નવી દિલ્હીઃ યૂપીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની રાજકીય જંગી જામી છે. ઉત્તર પ્રદેશમાં ચુંટણી નજીક હોવાથી બંને નેતાઓ એક બાદ એક સભા કર રહ્યા છે. નરેંન્દ્ર મોદીએ બીએચયુમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મિમિક્રી કરી હતી. રાહુલે તેનો જવાબ બહારઇચની સભામાં આપ્યો હતો. રાહુલે જણાવ્યું હતુ કે, મે પીએમ મોદી પાસે તેમના કભ્રષ્ટાચારનો જવાબ માંગ્યો હતો. તેમણે મારો મજબાક ઉડાવી તો પણ તેમણે યુવાઓના જવાબ આપવો પડશે.