Not Set/ રાહુલ ગાંધી : હવે પાટા પર લાવવાનો છે, ગાંડો થયેલો વિકાસ

રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, બીજા દિવસે જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરીને જીએસટીના અમલથી પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી દિલ્હીથી રીમોટ કન્ટ્રોલથી ગુજરાત સરકાર ચલાવે છે. રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું […]

India
rahul rajkot 4 રાહુલ ગાંધી : હવે પાટા પર લાવવાનો છે, ગાંડો થયેલો વિકાસ

રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, બીજા દિવસે જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરીને જીએસટીના અમલથી પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી.

rahul rajkot 3 રાહુલ ગાંધી : હવે પાટા પર લાવવાનો છે, ગાંડો થયેલો વિકાસ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી દિલ્હીથી રીમોટ કન્ટ્રોલથી ગુજરાત સરકાર ચલાવે છે.

રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું થયું, જવાબમાં લોકોએ કહ્યું કે ગાંડો થઈ ગયો છે. જે વિકાસ ગાંડો થયો છે, તેને ફરીથી પાટા પર લાવવાનો છે.

rahul Rajkot 1 રાહુલ ગાંધી : હવે પાટા પર લાવવાનો છે, ગાંડો થયેલો વિકાસ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતને આપ રીમોટ કન્ટ્રોલથી નહી ચલાવી શકો, ગુજરાતને ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ ચલાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પાટીદાર સમાજને કહેવા માંગુ છું કે ભાજપના લોકોએ આપના પર ગોળી ચલાવી છે, આ કોંગ્રેસની રીત નથી, અમે પ્યાર અને ભાઈચારાથી કામ કરીએ છીએ.