Not Set/ રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

1) રિપબ્લિક ડે પર ખરીદો આ સ્માર્ટેફોન્સ ભારતનો ગણતંત્ર દિવસ નજીક છે,એવામાં ધણી ઈ-કોમર્સ કંપનીઓ ફેસ્ટિવલ સેલ લઈને આવી છે. ધણી બધી વેબસાઈટ્સ સારા સ્માર્ટફોન્સ પર આક્રષૅક ડિસ્કાઉન્ટ આપી રહી છે .જાણોઁ કયા ફોન પર કેટલો થશે ફાયદો. 2)  i phone x  (64) G B જે આપણે i phone x ની વાત કરીએ તો અત્યારે તે 98,999માં મળી રહ્યોં […]

Tech & Auto
unnamed 2 રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

1) રિપબ્લિક ડે પર ખરીદો આ સ્માર્ટેફોન્સ

ભારતનો ગણતંત્ર દિવસ નજીક છે,એવામાં ધણી ઈ-કોમર્સ કંપનીઓ ફેસ્ટિવલ સેલ લઈને આવી છે. ધણી બધી વેબસાઈટ્સ સારા સ્માર્ટફોન્સ પર આક્રષૅક ડિસ્કાઉન્ટ આપી રહી છે .જાણોઁ કયા ફોન પર કેટલો થશે ફાયદો.

2)  i phone x  (64) G B

13092017042639Apple iphone 6 64gb silver રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

જે આપણે i phone x ની વાત કરીએ તો અત્યારે તે 98,999માં મળી રહ્યોં છે. પરતુ જો આપણે AMAZON પરથી ઓનલાઈન ઓડૅર કરીએ તો 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

3)સેમસંગ ઓન નેકસ્ટ (64G B )

download 29 રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

સેમસંગના આ શાનદાર ફોન પર ફિલપકાર્ટ 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 17,000 રૂપિયાની કિંમતમાં આ ફોનનો ડિસ્કાઉન્ટ બાદ માત્ર 11,000 રૂપિયામાં ખરીદી શકાય છે.

4) one plus 5T

PB 01. V506986539 રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

37,000 રૂપિયાની કિંમના આ સ્માર્ટફોનને અમેઝોન પર માત્ર 33,000 રૂપિયામાં ખરીદી કરી શકાશે.આ ઓફર થોડા સમય માટે જ ઉઅપલબ્ધ છે

5) NOKIa 6

Nokia 6 રિપબ્લિક ડે સેલ : આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

નોકીયાના આ દમદાર ફોન અમેઝોન પાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની કિમતમાં મળી રહ્યો છે. આ ફોનની સ્ટાર્ટટીંગ પ્રાઈઝ 17,000 રૂપિયા રાખવાંમાં આવી હતી.